તારી આંખો
એન્ટારટીકાનાં બર્ફિલા પવનોમાં સહરાની ધગધગતી રેત પર આફ્રિકન જંગલી જંગલોમાં બુર્જે ખલીફાની ટોચ પર ને મુંબઈની પરસેવાનુંમાં લોકલ ટ્રેઈન્સમાં મને યાદ આવે મોરિશિયસનાં આસમાની પાણી જેવી તારી આંખો !!!!
હું કોણ્? હું સીવીલ એન્જીનીયર છુ... એમ કહીશ તો શુષ્ક લાગશે.. એટલે મારી ઓળખ હું કંઇક આમ આપુ છું.. સળગતો શશિ છું. ને ઠરેલ રવિ છું. ઇંટ પથ્થરોમાં જીવનાર,એક નાજુક કવિ છું.